મોરબી નિવાસી રિદ્ધિબેન હળવદિયાનું અવસાન, દેહદાન અને ચક્ષુદાન કર્યું
મોરબી : મોરબી નિવાસી રિદ્ધિબેન (અમિબેન) મહેશભાઈ (બટુકભાઈ) હળવદિયા (ઉં.વ. 36) તે સ્વ. મહાદેવભાઈ રત્નાભાઈ હળવદિયાના પૌત્રી, મહેશભાઈ (બટુકભાઈ) મહાદેવભાઈ હળવદિયા (મો.નં. 9426712498)ના પુત્રી, જયંતિલાલ મહાદેવ